Valam Aavo ne Lyrics Gujarati – ગુજરાતી – Love in Bhavai – Sachin Jigar

Valam Aavo ne Lyrics Gujarati – ગુજરાતી, Love in Bhavai, Sachin Jigar, Guajarati Song lyrics in Gujarati

Gujarati ONEnglish OFF    Keyboard Notes

Credits:

Music: Sachin-Jigar
Singer: Jigardan Gadhavi
Lyrics: Niren Bhatt
Directed by: Saandeep Patel

Lyrics:

Click Here for English Lyrics of this song

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
તું લઈ ને આવે લાગણી નો મેળો રે. . .
સાથ તું લાંબી મજલ નો
સાર તું મારી ગઝલ નો
તું અધુરી વાર્તા નો છેડો રે. . .
મીઠડી આ સજા છે. . .
દર્દો ની મજા છે. . .
તારો વિરહ પણ લાગે વાહલો રે. . .

વાલમ આવો ને આવો ને. . .
વાલમ આવો ને આવો ને. . .
માંડી છે લવ ની ભવાઈ. . .
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
તા થૈયા થૈયા તા થૈયા થૈ. .

Keyboard Notes
of this song CLICK HERE

કે વાલમ આવો ને આવો ને. . .
મન ભીંજાવો ને. . . આવો ને. . .
કેવી આ દિલ ની સગાઇ . . .
કે માંડી છે લવ ની ભવાઈ. . .
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .

રોજ રાતે કે સવારે ચાલતા ફરતા
હું અને તારા વિચારો મારતા ગપા
તારી બોલકી આંખો
જાણે ખોલતી વાતો
હર વાત માં હું જાત ભૂલું રે. . .

કે વાલમ આવો ને આવો ને. . .
વાલમ આવો ને આવો ને. . .
માંડી છે લવ ની ભવાઈ. . .
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .

કે વાલમ આવો ને આવો ને. . .
મન ભીંજાવો ને. . . આવો ને. . .
કેવી આ દિલ ની સગાઇ . . .
કે માંડી છે લવ ની ભવાઈ. . .
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .

યાદો ના. . . બાવળ ને. . .
આવ્યા ફૂલ રે હવે . . .
તું આવે તો. . .
દુનિયા. . . આખી ધૂળ રે હવે. . .
સપના. . . આશા. . . મંછા. . .
છોડ્યા મૂળ રે હવે
તું આવે તો દુનિયા. . .આખી . . .
હેજી ધૂળ રે હવે . . . x (૩)

તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .  x (2)

 

One thought on “Valam Aavo ne Lyrics Gujarati – ગુજરાતી – Love in Bhavai – Sachin Jigar”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s